Surfar nu: 754 www.apg29.nu


BIBLAR - BIBLES

- Varsågod! Biblar på flera olika språk! - Here you go! Bibles in many languages!


પ્રકરણ 1

1 મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું:
2 “હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા.
3 મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને આ જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ.
4 હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે.
5 તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે જ પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.
6 “યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે આ લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.
7 તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે.
8 એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો જ તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.
9 મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.
10 “ત્યારબાદ યહોશુઆએ લોકોના આગેવાનોને આ પ્રમાંણે આજ્ઞા કરી કે,
11 “છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!”‘
12 પછી તેણે રૂબેન અને ગાદના કુળસમૂહના સર્વ માંણસોને તથા મનાશ્શાના અર્ધ કુળસમૂહના આગેવાનોને ચેતવણી આપી
13 “યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને આ દેશ આપશે.
14 તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી.
15 કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.”
16 તે લોકોએ યહોશુઆને ઉત્તરમાં જણાવ્યું, “તમે જે આજ્ઞા અમને આપી છે તે અમે પાળીશું અને તમે જયાં મોકલશો ત્યાં જઈશું.”
17 અમે જે રીતે મૂસાની આજ્ઞાને આધીન હતા અને જે પ્રમાંણે તેનું કહ્યું માંનતા હતા, તે જ પ્રમાંણે તમને આધીન રહીશું. ફકત એટલું તમાંરા દેવ યહોવા જેમ મૂસાની સાથે હતા, તેમજ તમાંરી સાથે પણ રહે.
18 કોઈ પણ જે તમાંરી આજ્ઞાને ન અનુસરે અથવા કોઈ પણ જે તમાંરો વિરોધ કરે, તે કોઈ પણ હોય તોપણ તે માંર્યો જાય; એટલું જકે તું બળવાન અને હિમ્મતવાન થા!”

  //        

Wordproject® is a registered name of the International Biblical Association, a non-profit organization registered in Macau, China.

Contact | Disclaimer | Statement of Faith | Mission | Copyrights

var sticky = new Waypoint.Sticky({ element: $('.textAudio')[0], }); soundManager.setup({ url: '../../_assets/swf/', onready: function() { } });
ઓલ્ડ ટેસ્ટામેન્ટ - O.T. ઊત્પત્તિ નિર્ગમન લેવીય ગણના પુનર્નિયમ યહોશુઆ ન્યાયાધીશો રૂત 1 શમુએલ 2 શમએલ 1 રાજઓ 2 રાજઓ 1 કાળવ્રત્તાંત 2 કાળવ્રત્તાંત એઝરા ન હેમ્યા એસ્તેર અયૂબ ગીતશાસ્ત્ર નીતિવચનો સભાશિક્ષક સભાશિક્ષક યશાયા ચર્મિયા યર્મિયાનો વિલાપ યર્મિયાનો વિલાપ દારિયેલ હોશિયા યોએલ આમોસ ઓબાધા યૂના મીખાહ નાહૂમ હબાક્કુક સફન્યા હાગ્ગાચ ઝખાર્યા માલાખી ન્યૂ વસિયતનામું - N.T. માથ્થી માર્ક લૂક યોહાન પ્રેરિતોનાં ક્રત્યો રોમનોને પત્ર 1 કરિંથીઓને 2 કરિંથીઓને ગ લાતીઓને પત્ર એફેસીઓને પત્ર ફિલિપ્પીઓને પત્ર કલોસ્સીઓને પત્ર 1 થેસ્સલોનિકીઓને 2 થેસ્સલોનિકીઓને 1 તિમોથીને 2 તિમોથીને તિતસનં પત્ર ફિલેમોને પત્ર હિબ્રૂઓને પત્ર યાકૂબનો 1 પિતરનો પત્ર 2 પિતરનો પત્ર 1 યોહાનનો પત્ર 2 યોહાનનો પત્ર 3 યોહાનનો પત્ર યહૂદાનો પત્ર પ્રકટીકરણ

Tack för att du läser Apg29. DELA gärna till dina vänner. Du kan också stödja Apg29 genom att sätta in en valfri GÅVA på BANKKONTO 8169-5,303 725 382-4. På internetbanken går det att ställa in så att du automatiskt ger en summa varje månad. Men om du hellre vill kan du SWISHA in en frivillig summa på 070 935 66 96. Tack.


Vill du bli frälst?

Ja

NejPrenumera på Youtubekanalen:

Vecka 38, tisdag 17 september 2019 kl. 00:42

Jesus söker: Hildegard, Magnhild!

"Så älskade Gud världen att han utgav sin enfödde Son [Jesus], för att var och en som tror på honom inte ska gå förlorad utan ha evigt liv." - Joh 3:16

"Men så många som tog emot honom [Jesus], åt dem gav han rätt att bli Guds barn, åt dem som tror på hans namn." - Joh 1:12

"Om du därför med din mun bekänner att Jesus är Herren och i ditt hjärta tror att Gud har uppväckt honom från de döda, skall du bli frälst." - Rom 10:9

Vill du bli frälst och få alla dina synder förlåtna? Be den här bönen:

- Jesus, jag tar emot dig nu och bekänner dig som Herren. Jag tror att Gud har uppväckt dig från de döda. Tack att jag nu är frälst. Tack att du har förlåtit mig och tack att jag nu är ett Guds barn. Amen.

Tog du emot Jesus i bönen här ovan?
» Ja!


Senaste bönämnet på Bönesidan
måndag 16 september 2019 23:17

Blev anklagad förra veckan, vad har jag då gjort ? Känns totalt fel av personen
Bed om lugn och god relation istället, jag vill ha det bra utan orätt beskyllning.
TACK för förbön !


Morsan reklam


Aktuella artiklar


Senaste kommentarer


STÖD APG29! Bankkonto: 8169-5,303 725 382-4 | Swish: 070 935 66 96 | Paypal: https://www.paypal.me/apg29

Denna bloggsajt är skapad och drivs av evangelisten Christer Åberg, 55 år gammal. Christer Åberg blev frälst då han tog emot Jesus som sin Herre för 35 år sedan. Bloggsajten Apg29 har funnits på nätet sedan 2001, alltså 18 år i år. Christer Åberg är en änkeman sedan 2008. Han har en dotter på 13 år, Desiré, som brukar kallas för "Dessan", och en son i himlen, Joel, som skulle ha varit 11 år om han hade levt idag. Allt detta finns att läsa om i boken Den längsta natten. Christer Åberg drivs av att förkunna om Jesus och hur man blir frälst. Det är därför som denna bloggsajt finns till.

Varsågod! Du får kopiera mina artiklar och publicera på din egen blogg eller hemsida om du länkar till sidan du har hämtat det!

MediaCreeper

Apg29 använder cookies. Cookies är en liten fil som lagras i din dator. Detta går att stänga av i din webbläsare.

TA EMOT JESUS!

↑ Upp